હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી
આ બાબતે હળવદમાં જાગૃત સામાજિક કાર્યકર અજુભાઈ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને રજૂઆત કરી જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડાં તો છે પણ વૃદ્ધિ અને અંતિમ ક્રિયા માટે લાકડા કોઈ ઉપયોગમાં આવે એમ નથી અને છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સામાજિક કાર્યકર એવા અજુભાઈ ને એવું જણાવ્યું કે નગરપાલિકા ને છાણા મળતા નથી છેલ્લા પંદર દિવસથી હળવદના પાલિકા સ્થિત સ્મશાન ગૃહમાં જ નથી ત્યારે મૃતદેહ ને અંતિમક્રિયા કરવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ
હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ ૧,૩૩,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર...
એક્ઝિબિશન્સમા એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને નવી ટેકનોલોજી અપનાવા પર કેન્દ્રિત દિશા.
ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજ રોજ Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રદર્શનમાં ઉદ્યોગની સ્પષ્ટ દિશા દેખાઈ રહી છે — જ્યાં ઝડપી વિસ્તરણ કરતા વધુ કાર્યક્ષમતા વધારવા, ખર્ચ નિયંત્રણ અને...
મોરબી: સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ સામા કાંઠે, માળિયા ફાટક પાસે હોસ્પિટલના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને આગ અને બે વ્યકિત ફસાયેલ હોવાનો કોલ કરતા ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી અને હોસ્પિટલના બીજા માળે ફસાયેલ ૦૨ (બે) વ્યક્તિને રેસ્ક્યુ...