મોરબી જિલ્લાના રાજકીય યુવા આગેવાન તેમજ આમ આદમી પાર્ટી ના ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ
તેમના જન્મદિવસ નિમિતે ૬૬-ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તાર ની જનતા જનાર્દન તેમજ વિધાનસભા વિસ્તાર ના તમામ કાર્યકર્તા મિત્રો તેમજ તેમની ટીમ ના સાથી મિત્રો તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકર્તા મિત્રો તથા સગા સ્નેહી તેમજ શુભચિંતક સાથી દોસ્તો દ્વારા સંજયભાઈ ભટાસણા ને જન્મદિવસ ની શુભેચ્છા આપી રહ્યા છે
