Saturday, May 10, 2025

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષી માટે પીવાના પાણીની કુંડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજ રોજ મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે

પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના ૫૦૦ જેટલા કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં કરવામાં આવ્યુ આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય, કૂતરાઓ, બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની ૨૫૦ જેટલા કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવામાં કરવામાં આવ્યુ.આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર