Saturday, May 10, 2025

ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતર માં ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાન સભા માં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને ગાય માતા અને પશુધન ને મુશ્કેલી માં મૂકી દીધેલ છે ત્યારે ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે સોરડી મુકામે તારીખ ૧૮/૪/૨૦૨૨ ને સોમવાર ના સમય સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ઘરણા કાર્યક્રમ રાખેલ છે તો માલધારી સમાજના સૌ લોકો એ મોટી સંખ્યા માં હાજર રહેવા જણાવવા માંઆવે છે
સ્થળ.જિલ્લા કલેકટર કચેરી
સોઓરડી મોરબી .૨
સમય. સવારે ૧૦વાગ્યા થી ૧૨ વાગ્યા સુઘી
તારીખ .૧૮/૪/૨૦૨૨ સોમવાર

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર