ર્ષોથી વિકાસના કામમાં જીરો એવાં આસાબાપીર સો ચો. વાર રહેણાંક વિસ્તારમાં સરકાર શ્રી ની ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયત ટંકારાના ઉમદા કાર્ય ને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ તકે સ્થાનિક રહીશો જાવેદ આમદભાઈ, જુમભાઇ શેખ, મુસભાઇ કાસમભાઈ, ઈકબાલ અલીભાઈ તૈલી, રમજુ કરીમભાઈ, બાબુભાઈ ભરવાડ, અમરસીભાઈ પરમાર, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, વગેરે એ ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો ને બિરદાવ્યા હતાં.
