આગામી દિવસોમાં તાજીયાના તહેવારની ઉજવણી થવાની હોઈ દરમિયાન તહેવાર સરકારની ગાઇડલાઈન અનુસાર શાંતિ પૂર્વક ઉજવામાં આવે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માળિયા પોલીસ દ્વારા માળિયા તાલુકામાં તાજીયાના જુલૂસ ના રૂટ પર પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
