શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ તા.૧૦/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે
મંત્રીશ્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૧૦/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ મોરબી ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ...
મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ...