Saturday, May 10, 2025

મોરબીના લાતીપ્લોટમાં તીનપત્તીનો જુગાર ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાતીપ્લોટમા શેરી નં -૩/૪ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટમા શેરી નં -૩/૪ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મોસીનભાઇ સલીમભાઇ મોવર ઉવ-૨૯ રહે.મોરબી મચ્છી પીઠ, કૈલાશભાઇ લાખુભાઇ જાદવ ઉવ-૩૦ રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં.૪, અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા ઉવ-૪૯ રહે. પંચાસર રોડ ભારતપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર