મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામાના પાટીયા પાસે આવેલ બ્રાઉન્ડ ફોલ પેપેર મીલમાં કામ કરતા કૈલાશભાઇ ઉડાડીયાભાઈ રાઠવા (ઉ.19) નામના યુવાનનું પેપરમિલના ટાંકામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
