મોરબીમાં રોજ વધતી જતી બાઈક ચોરીની ઘટના
મોરબીના રામચોક નજીક નવી પીપળી ગામે રહેતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા બાઈક ચોરી અંગે કલ્પેશભાઈની ફરિયાદને આધારે સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
