મોરબી સિંધી સમજ દ્વારા તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક સુધી સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે થેલેસેમિયા માટે ફ્રી રીપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
જે કેમ્પમાં ૧૨ થી ૩૫ વર્ષ સુધીના લોકો કેમ્પમાં રીપોર્ટ કરાવી શકશે નામ નોંધાવવા માટે નવીનભાઈ માખીજા ૯૯૭૮૨ ૯૩૨૮૦, દિપકભાઈ મંગે ૯૮૨૫૯ ૮૯૧૭૦, સુરેશભાઈ મેઠીયા ૯૯૭૮૦ ૯૨૪૬૭ અને જમનભાઈ ગ્વાલાણી ૯૮૨૫૬ ૪૮૭૦૧ પર સંપર્ક કરવા જણાવ્યું છે
