કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તા. ૦૩ મેં સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે
યાર્ડમાં તમામ આવક બંધ રાખવામાં આવી હોવાથી ખેડૂતોને માલ ના લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવું તેમ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે








