Sunday, May 18, 2025

મોરબી: ગર્ભવતી મહિલાનું અચાનક મૃત્યુ! પરિવારમાં શોક 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના વાઘપરા શેરી નંબર 12મા ઠાકર લોજ પાછળ રહેતા મોનિકાબેન ધર્મેશભાઈ સાકડેચા ઉ.27 નામના મહિલાને આઠ માસનો ગર્ભ હોય અચાનક દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર