Sunday, May 11, 2025

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા 18 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 78

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦ કેસ જેમાં ૪ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેર ૦૨ અને હળવદમાં ૦૧ તથા ટંકરામા ૦૫ કેસ નોંધાતા સતત ચોથા દિવસે કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર