Tuesday, June 24, 2025

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીની આંતરીક બદલી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીની બદલીના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે અને નવ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં આજે પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મહિલા પોલીસ સ્ટેશનના મનસુખભાઈ ચાવડાની હળવદ ખાતે, માળિયા ફરજ બજાવતા જીજ્ઞેશ લાંબાની બદલી ટ્રાફિક શાખા, મોરબી સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા રવિ મિયાત્રાની માળિયા, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા સહદેવસિંહ જાડેજાની માળિયા બદલી, ટ્રાફિક શાખાના જગદીશ ડાભીની મોરબી સીટી એ ડીવીઝનમાં, પોલીસ હેડ ક્વાર્ટર (સીટી એ નેત્રમ) માં ફરજ બજાવતા કમલેશભાઈ ખાંભલીયાની એસઓજીમાં, એ ડીવીઝન પોલીસના આશિષ ડાંગરની બદલી પોલીસ હેડ ક્વાર્ટર, મહિલા પોલીસ સ્ટેશનના ભારતીબેન સરવૈયાની ટ્રાફિક શાખામાં તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિપતસિંહ સોલંકીની હળવદ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર