Sunday, August 17, 2025

મોરબી: તા.18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિતે માર્કેટ યાર્ડ બંધ રહેશે  

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આગામી 18 ફેબ્રુઆરીના રોજ ભારતભરમાં મહાશિવરાત્રીની ભવ્યતાભવ્ય ઉજવણી થવાની છે. આ મુદ્દે એજન્ટ, વેપારીઓ તથા ખેડૂતઓને અનુલક્ષીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જણાવામાં આવ્યું છે કે આ પર્વ નિમિતે મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. જેથી હરરાજીનુ કામકાજ બંધ રહેશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર