મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતભાઈ પટેલે મતદાન કર્યું
મોરબી: ગુજરાતમા પ્રથમ તબક્કામાં વિધાનસભા ચુંટણી માટે સવારથી મતદાન શરુ થઇ ગયુ છે ત્યારે મોરબી- માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.
મોરબીમાં સવારથી મતદારોએ ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ કર્યો છે ત્યારે ઉમેદવારો પણ ખુશ જોવા મળ્યા છે સારું મતદાન થાય તેવી આશા સેવાઈ રહી છે તે દરમીયાન મોરબી-માળીયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલે મતદાન કર્યું હતું બોયઝ હાઈસ્કૂલ ખાતે જયંતીભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.