વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિર ના જીર્ણોધ્ધાર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રસંગે ધ્વજારોહણ હોમ હવન અને શોભાયાત્રા તેમજ ભજન કિર્તન સંતવાણી સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે
