Wednesday, August 27, 2025

સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સાપર ગામે ગઈ કાલના રોજ સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

સાપર ગામમાં ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ઉપસરપંચ જાડેજા શિવરાજસિંહ મંગળસિંહ,સભ્ય જાડેજા હરપાલસિંહ કિરીટસિંહ, જાડેજા જયદીપસિંહ કરણસિંહ, જાડેજા યોગરાજસિંહ ઘનશ્યામસિંહ, જાડેજા ઇન્દ્રસિંહ અનુભા,તેમજ યુવામિત્ર જાડેજા લકીરાજસિંહ ઇન્દ્રસિંહ,જાડેજા સંદિપસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા સાપર ગામના જરૂરીયાત મંદ ગરીબ 150 જેટલા પરિવારને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

તેમજ 200 મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો, તેમજ શ્રી સાપર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને 700 થી 800 પતંગનું વિતરણ કરી બાળ-માનવ હોય કે પશુઓના મુખ પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરી.

આદર્શ યુવાશક્તિ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરી બધાને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર