Wednesday, May 21, 2025

જીલ્લા કલેક્ટર દ્વારા તાલુકાદીઠ લાયઝન અધિકારીઓની નિમણૂંક કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં ફ્લડ, કુદરતી આપદા તથા સરકારના વિવિધ કાર્યક્રમો તથા જિલ્લામાંથી સોપવામાં આવતી મહત્વની યોજનાઓ તથા ઝુંબેશ સ્વરૂપે સોંપાયેલ કામગીરી સુચારૂ રૂપે સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુથી સરકારની સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

જેમાં મોરબી ગ્રામ્ય અને શહેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ટંકારા તાલુકાના લાયઝન અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશીતા મેર, વાંકાનેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયા, હળવદ તાલુકાના લાયઝન અધિકારી તરીકે હળવદ પ્રાંત અધિકારી એમ.એ.ઝાલા, માળીયા તાલુકાના લાયઝન અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડની નિમણૂક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર