મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર 9 ના કાર્યકર આગેવાનો ની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડો ના અભિયાન ના કાર્યક્રમ ની ચર્ચા કરવા માં આવેલ અને આજ ના સમય માં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થા ની પરિસ્થિત અને સામાજિક અસમાનતા માં પરેશાન થય રહેલ છે
ત્યારે આવનાર સમય માં એકતા અને અખંડતા તા જળવાઇ રહે તે. માટે આવનાર સમય માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપ ની પ્રજા વિરોધી સરકાર ની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન કાર્યકરો ને હાકલ કરેલ આં કાર્યક્રમ માં મનોજભાઈ પનારા,.એલ.એમ કંઝરિયા,કે.ડી પડસુબિયા,રમેશભાઈ રબારી,રાજુભાઈ કાવર,પી.પી બાવરવા,કે.ડી બાવરવા,પ્રભાબેન જાદવ,સરલાબેન,અશ્વિન ભાઈ વિડજા,ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા તેમજ ટી.ટી.કેલા,તેમજ વોર્ડ નંબર 9 ના કોગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ અને વોર્ડ નંબર 9 માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી આવનાર ચૂંટણી માં કોગ્રેસ ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે મીટીંગ ને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવે છે.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખેલ એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે ૨૦૦ મીટર કિં રૂ. ૧૪,૦૦૦ તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૬૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન...
મયુર નગરી ને કોઈની મેલી નજર લાગી ગઈ હોય તેમ છાશવારે કરોડો ની કિંમતી જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે જે કચરી પૂરતા સીમિત હતા હવે આ કૌભાંડો RDC બેંક સુધી પગ પેસારો કરી ગયા છે
મોરબીની મધ્ય માં આવેલ RDC ગ્રામ્ય શાખા માર્કેટિંગ યાર્ડ બ્રાંચ મા ૧૫ વર્ષ થી બેક...