જિલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને
(1)ઓવર ઓલ
(2) COVID : 19 . ( PREPAREDNESS . & RESPONSE )
(3) OPERATION AND MAINTENANCE
(4) Handwashing with Soap
એમ કુલ 4 કેટેગરીમાં દરેકમાં 90% સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે.
આ એવોર્ડ સમારોહ આજ રોજ brc ભવન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન સાર્થક વિદ્યામંદિર તરફથી સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે આ એવોર્ડ શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...