વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે.
હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતી યુવતીની સગાઈ થઈ હોય અને આ સગાઈ છુટી કરવાની વાત થતા મનોમન લાગી આવતી યુવતીએ ઝેરી દવા પી લેતા યુવતીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના વતની અને હાલ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે હરીઓમ સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ રાઠોડની દીકરી કિંજલબેન...
મોરબી શહેરમાં દારૂનુ બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૪મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં...