આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફલો સ્કવોડ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ટીમને ખાનગી રાખે બાદમે મળી હોય કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવેલ આરોપી અનિલભાઈ વનુભાઈ માલણીયાત જાવીન પરથી ફરાર થઈ ગયા હોય જેને મોરબીના લીલાપર રોડ પર ચાર માળિયા ક્વાર્ટર ખાતે થી પકડી પાડવામાં આવ્યો છે ભાઈ તેનું કોરોના રિપોર્ટ કરાવી મધ્યસ્થ જેલ રાજકોટ સોંપવાની તજવીજ કરી છે.
