Sunday, August 3, 2025

સામાકાંઠા વિસ્તારની ખોડિયાર સોસાયટીમાંથી પતા પ્રેમીઓને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠાના ઇન્દિરા નગર વિસ્તારના ખોડીયાર સોસાયટીમાંથી જુગાર રમતા ઈશમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને ખાનગી રહે બાકી મળી હોય કે ખોડીયાર સોસાયટીના રહેણાક મકાનની બાજુમાં અમુક ઈસમો પતે રમતા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે હકીકત વાળી જગ્યા પરથી આરોપી
(૧)ભરતભાઈ કરશનભાઈ ગેડાણી
(૨)અલ્પેશભાઈ પ્રેમજીભાઈ થરેશા
(૩)યોગેશભાઈ વીક્રમભાઈ ધોળકીયા
(૪)હીરેનભાઈ વીક્રમભાઈ ધોળકીયા
(૫) રવીભાઈ પીતાબરભાઈ લોદરીયા
પતે રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૨૭૦૦/- કબજે કરવામાં આવ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર