Thursday, August 21, 2025

મોરબીના અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનનો લાભ આપી મોદીના જન્મ દિવસની ઉજવણી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે

મોરબીમાં સેવા કર્યો માટે આગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 1,52,700 રૂપિયા ભરી 250 રૂપિયા(એક દિકરીના) પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમના લાબું આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર