મોરબી: છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામાં લુંટ,ધાડ,ખુન, મારામારી જેવા ગુન્હામાં દીવસે ને દીવસે વધારો નોંધાય રહ્યો છે ત્યારે વધુ એક બે જુથ્થ વચ્ચે ઝઘડો થયાનો બનાવ સામે આવ્યો છે.
હળવદની સરા ચોકડીએ બે જૂથ્થો વચ્ચે થયેલ ઝઘડા દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા છે. આ બનાવ અંગે જાણ થતાં ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને પ્રાથમિક તપાસમાં એવું પંકજ ગોટી નામના શખ્સે ફાયરીંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
માળિયા તાલુકા મના એક ગામ માં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરા એ ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં માં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100 થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક...