Tuesday, May 13, 2025

માળીયાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મુનાભાઈ સોંડાભાઈ શંખેશરીયા (ઉ.વ.૨૮)ને રોકડ રકમ રૂ.૪૭૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર