મોરબી: સાપર ગ્રામના યુવા સરપંચ ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગમાં માનવતા મહેકાવી
મોરબી: કોળી સમાજની ડુંગર ભાઈ શિવાભાઈ ની દીકરીઓ ડિમ્પલ બેન તથા દિવ્ય બેન ને રૂપિયા 11,000-11000નું કન્યાદાન કરવામાં આવ્યું હતું.
નવ દંપતીને આશીર્વાદ આપ્યા તેમજ સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી તેમજ આગામી દિવસોમાં સાપર ગામના કોઈ પણ સમાજની દીકરી ના લગ્ન યોજાશે તો સરપંચ દ્વારા રૂપિયા 11000 નું કન્યાદાન કરવામાં આવશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસરપંચ શિવરાજસિંહ સભ્ય હરપાલસિંહ, ઇન્દુભા, જયદીપસિંહ,યોગરજસિંહ તથા યુવા આગેવાન લકિરાજસિંહ, સંદીપસિંહ સહિતના ગ્રામજનો જોડાયા હતા