Thursday, May 15, 2025

મોરબી: તલાટીકમ મંત્રી પરીક્ષા માં પોલીસે પરીક્ષાર્થીઓ ને કેન્દ્ર પર પોહચાડ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજ રોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદરૂપ થતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ ટ્રાફિક શાખા દ્વારા આજરોજ તા.૦૭/૦૫/ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાયેલ જેમાં મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ન ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવેલ તેમજ (૧) જુના બસ સ્ટેન્ડ (૨) નવા બસ સ્ટેન્ડ (૩) રેલ્વે સ્ટેશન ખાતે કુલ-૬ મોટર સાઇકલ તથા ૨- બોલેરો વાહન રાખેલ જે વાહનો દ્વારા મોરબી શહેરના જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો તેમજ વાંકાનેર તથા હળવદના પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-૨૫ જેટલા ઉમેદવારોને મોરબી પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચાડવામાં આવેલ તેમજ ઉમેદવારોને પડતી મુશ્કેલીઓમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર