પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા આજરોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડી માં ઘડિયા લગ્ન યોજાય જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ. બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ના સુપુત્ર ચિ. રિકીન કુમાર સાથે યોજાયા સાથે યોજાયા હતા
તો બીજા લગ્ન રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયા ના સુપુત્ર ચિ. ડેનિસ કુમાર ના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ની સુપુત્રી ચિ કોમલબેન સાથે યોજાયા હતા
આ ઘડિયા લગ્ન માં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાબાલુભાઈ આઘારા, ભોરણીયા સાહેબ તથા પાટીદાર સમાજ ના આગેવાનોએ હાજર રહી પ્રભુતા માં પગલાં પાડનાર નવ દંપતિ ને આશીર્વાદ આપીયા હતા
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...