મોરબી: ટંકારા તાલુકાના સજ્જનપર ગામે લીબાબાપાની મેલડીમાતાજીનો નવરંગ માંડવો યોજાશે જેમાં ડાકલા સહિતની રમઝટ બોલશે.
આ માંડવાનું આયોજન તારીખ 3/6/2023ના રોજ સજનપર ગામે રાખેલ છે જેમાં યુવલ એન્ટરપ્રાઇઝ વાળા કમલેશભાઈ એ જાહેર જનતાને આમંત્રણ પાઠવી દર્શન નો લાભ લેવા જણાવ્યું છે આ માંડવા માં આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર માંથી ભુવાશ્રી ને આમંત્રણ પણ પાઠવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
