સામાંકાંઠા વિસ્તરમાં આવેલ હાઉસિંગ બોર્ડ-2 માં રહેતા બે બહેનોને કીટ વિતરણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી
નિર્જળા એકાદશીના પવિત્ર દિવસેગંગાસ્વારૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું.
મોરબી: જેમાં એક બહેન ફક્ત એકલાજ છે અને બહેન ચાર માસ પહેલાજ ગં સ્વથયા હતા જેઓને સંતાનમાં પૂત્ર પુત્રી છે અને ગુજરાન ચલાવે છે મંડળના સભ્યો અને પ્રમુખશ્રી ના હસ્તે બંને બહેનોને અનાજ કીટનું વિતરણ કરી ધન્યતા મંડળે પ્રાપ્ત કરી હતી કીટ વિતરણમાં ટી સી ફૂલતરિયા ભીખાભાઈ લોરિયા ગૌતમ ગૌસ્વામીઓધાભાઈ ભાળજાની ઉપસ્થિતી રહી હતી.
મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવીન્જા સિરામિક કારખાનામાં યુવક હાજર હોય ત્યારે કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઇન ઓપરેટર ટાઇલ્સ કાઢતા હોય જેમાં એક ટાઇલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા સારૂં નહીં લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...