મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. તેમના વતન લક્ષ્મીવાસ મુકામે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ્થાને બેસણું રાખેલ છે.
મોરબી તાલુકાના રંગપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠીયા (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ધ ફર્ન હોટલ પાસે...