ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા દર મહિને કુલ ૧૦ ગંગા સ્વરૂપ બહેનોને તથા ગરીબ પરિવારો ને અનાજ કીટ આપવામાં આવે છે
જે અંતર્ગત આજે કુંતાસી ગામે બે પરિવારો અને નશીતપર ગામે એક પરિવાર ને અનાજ કીટ આપવામાં આવી આ કીટ વિતરણ સેવાકાર્ય મા મંડળ ના પ્રમુખ અને સભ્યો જોડાયા હતા ગરીબ પરિવારો ના આશીર્વાદ લીધા હતા તેમ મંડળ ના પ્રમુખે જણાવ્યું હતું
