સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળના પ્રેસિડેન્ટ ડોલરબેન એન, કપાસી દ્વારા પાલિતાણામાં બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ વર્ગો જેવા કે સીવણ, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી પાર્લર, મહેદી, ડ્રોઈંગ, યોગ અને કોમ્પ્યુટર વગેરે ચલાવે છે અને સમાજ સેવાનું કાર્ય કરે છે. પાલિતાણાની બહેનો અને જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે તેમણે બાલઘરની મુલાકાત લીધી અને બાલઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, ડ્રોન, વર્ચુયલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝીક સાયન્સ, વિડિઓ પોર્ટલ, મ્યૂરલ આર્ટ વગેરે વિશે માહિતી મેળવી અને ત્યાંના બાળકો અને બહેનોને શિખવાવડવા માટે બાલઘર સાથે સહમત થયાં.
બાલઘર દ્વારા NBG Scientist પોર્ટલ પર દુનિયાના કોઈપણ છેડે રહેલ જૈન સમાજના બાળકો પાલિતાણામાં મેળવે છે તે જ્ઞાન મેળવી શકશે.
મોરબી શહેરમાં વ્યાજખોરો ધાક ધમકીઓ અને અપહરણ કરી મનફાવે તેમ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં રહેતા અને ઠંડા પીણા કોલ્ડ્રીક્સની સેલ્સ એજન્સીનો વેપાર ધંધો કરતા વેપારીને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લઈ વ્યાજ સહિત પૈસા ચૂકવી દીધા હોય તેમ છતા વેપારી ને...
મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે જાણે વ્યાજખોરોને પોલીસ છાવરતી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે વ્યાજખોરોને પોલીસનો ભય રહ્યો નથી ત્યારે મોરબીમાં રહેતા વેપારી યુવકને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂપિયા આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકટીવા અને વેન્યુ કાર પડાવી આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી હોવાની મોરબી સીટી...