મોરબીના વીસીપરામા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીસીપરામા રહેતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સલીમભાઇ સુમારભાઇ સુમરા ઉવ.૪૦ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ પાછળ ફુલછાબ કોલોની વાળા પોતાના ઘરે કોઇપણ કારણોસર ગત તા-૧૧/૦૪/ ૨૦૨૪ ના રોજ બપોરના સવા બેએક વાગ્યાના અરસામા પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેને મોરબી સરકારી હોસ્પીટલ સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img