મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રી ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો-૧માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં ઘુંટુ ગામના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા તથા ઘુંટુ ગામના સદસ્યો તથા યુવા નેતા મિલનભાઈ સોરીયા તેમજ ઘુંટુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂલાનુ, રૂના નાંગલા, ચુંદડી કંકુ, ચોખા ચંદન,ફૂલ ના હાર, અબીલ ગુલાલથી પૂજન કરશે
આ દિવસ હળ છઠ્ઠ કહેવાતો હોવાથી ખેડૂતો આ દિવસે પોતાના હળ નુ પૂજન કરવાનું પણ મહત્વ
આજે દિવસ એટલેકે શ્રાવણ વદ છઠ્ઠને ગુરુવાર ૧૪ ઓગસ્ટ આ દિવસે રાંધણ છઠ્ઠ છે. આ દિવસે કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામજીનો જન્મ થયો...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં...