હળવદમાં પાણીનાં ટાંકામાં ડુબી જતા બાળકીનું મોત 

હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં પોતાના ઘરે પાણીના ટાંકામાં ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા દક્ષિતાબેન મુકેશભાઈ ઉધરેજા (ઉ.વ.૦૩) નામની બાળકી પોતાના ઘરે આવેલ પાણીના ટાંકામાં ડુબી બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img