આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હાડકાંને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.
• રાહતદરે ઓપીડી •
તારીખ : 25/09/2025, બુધવાર
સમય : સવારે 10 થી બપોરે 12 સુધી…
સ્થળ : અથર્વ હોસ્પિટલ-મોરબી
હાડકાંને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો.
Mo. 81605 16145
અથર્વ હોસ્પિટલ-મોરબી
એપલ હોસ્પિટલ, ત્રીજા માળે, ઉમિયા હોલ સામે, મહેશ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી.
