બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ
મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સવારે હોમ હવન પુજન અર્ચન કરવામાં આવશે ત્યાર બાદ બોપોર ના ૪:૦૦કલાકે હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે
જે સોસાયટી વિસ્તારમાં ફરી મંદિરે ખાતે પરત ફરશે
સાંજ નાં સમસ્ત સોસાયટી ના લોકો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રી નાં સમયે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના કલાકારો છે હિતેષ ગીરી ગોસાઈ, જાસ્મીન બાપુ,પુથ્વીરાજરાજ સિંહ ઝાલા, તેમજ સાજીંદા સુનિલ નિમાવત, અને સાહિત્યકાર મુન્ના મારાજ (વાંકિયાવાળા) રમઝટ બોલાવશે
તેવું
ન્યુ ચંદ્રેશ સોસાયટી બળિયા હનુમાન મંદિર કમીટી ની યાદી માં જણાવ્યું છે
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...