Sunday, July 6, 2025

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મુદ્દે ચાલતા આંદોલનમાં આમ જનતા સહયોગી બને:કે ડી બાવરવા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો તેમજ જયસુખભાઇ પટેલ જેવા ઉધોગપતિઓ સહિત અનેક નામી અનામી લોકો દ્વારા સરકાર ને રજુઆત કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે લોકો માં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે છે ધોરણ 10 થઈ 12 ના વિદ્યાર્થી ઓ અને તેના માતા પિતાઓ તેમજ અન્ય નાગરિકોને નમ્ર વિનંતી કે મોરબી માં થનાર સરકારી મેડિકલ કોલેજ ને બદલે પ્રાઇવેટ મેડિકલ કરવાના સરકાર ના નિર્ણય સામે જુદી જુદી સંસ્થા ઓ તેમજ રાજકીય પાર્ટી ઓ લડત ચલાવી રહી છે. તેમાં પણ કોંગ્રેસ દ્વારા ધારણા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તો આપ સૌ પણ આમ જોડાવ અને મોરબી ના હિત માં મોરબી ના હક્ક ની લડાઈ ગાંધી ચીંધ્ય માર્ગે લડી ને મોરબી ની હક્ક પાછો અપાવવાની લડાઈ માં જોડાવ આ આપણાં સૌના માટે જ છે. આને રાજકીય મુદ્દો ના ગણતા મોરબી ના હિત નો મુદ્દો ગણી ને આમા જોડાવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એશોસીયન ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ આમ જનતા ને અપીલ કરી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર