ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માળિયા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
જેમાં માળિયા તાલુકા લઘુમતી મોરચો પ્રમુખ તરીકે કાદરબાપાપુ ઈસ્માઈલ સૈયદ, મહામંત્રી તરીકે આમદ સુલેમાન સુમરા, ઉપપ્રમુખ તરીકે અનવર હબીબ સામતાણી અને હનીફ જુસબ ભટ્ટી તેમજ મંત્રી તરીકે અજરૂદિન જામ, ગની ભટ્ટી, સલીમ જેડા અને અલ્યાસ માલાણી તેમજ કોષાધ્યક્ષ તરીકે રસુલ સુમરાની નિમણુક કરાઈ છે
