હળવદ તાલુકાનાના નવા ઘનશ્યામગઢ ગામ ના યુવાન જસ્મીન મનીષભાઈ પટેલે સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન રમતમાં ભારત દેશ નું પ્રતનિધિત્વ કરીને ફરી એક વખત ગોલ્ડ મેડલ મેળવ્યું છે.નેપાળમાં યોજાયેલ 5th આંતરરાષ્ટ્રીય યુથ ગેમ્સ ૨૦૨૨ માં બેડમિન્ટન માં ગોલ્ડ મેડલ મેળવ્યું હોવાથી શુભેરછાઓ પાઠવી રહ્યા છે.હળવદના યુવાને દેશનું ગૌરવ વધારવા બદલ શહેરીજનો આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે.
રવી પરીખ હળવદ
