મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીની કવાટર્સમાં રહેતા લક્ષ્મીબેન ખીમજીભાઇ જાદવ ઉ.20 નામની યુવતીએ પોતાના ઘરે કોઇપણ કારણસર પોતાની જાતે ગળો ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
