મોરબી : માધવ અંધ-અપંગ ગૌશાળા- નાનીવાવડીના લાભાર્થે આગામી તારીખ 8મે 2022ને રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આસંતવાણી માધવ અંધ-અપંગ ગૌશાળા, દેવ ફન વર્લ્ડ સામે, બગથળા રોડ, નાનીવાવડી મુકામે યોજાશે. આ સંતવાણીનો લ્હાવો લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
