આવતા રવિવારે “માં જીવદયા ગ્રુપ” દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ કરવામાં આવશે
મોરબીમાં ચાલતાં “માં જીવદયા ગ્રુપ” દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:- 15/05/2022 ને રવિવાર ના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા પ્રેમીઓને નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ વહેલા તે પહેલાં ના ધોરણે લેવા માં જીવદયા ગ્રુપ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે
સમય:- સવારે 8 કલાકે
સ્થળઃ-
1. રામજી મંદિર, સતવારા નવગામ ની વાડી પાસે
2. રામજી મંદિર, બોરિયા પાટી
3. મોટેશ્વર મહાદેવ મંદિર, ગોકુલનગર પાછળ
4. નીલકંઠ મહાદેવ મંદિર, પંચાસર રોડ
5. સરદાર બાગ સામેનું મેદાન
સંપર્ક:- 96249 58918
નોંધ:-
સરકારની કોરોના ની ગાઈડલાઈન મુજબ દરેક લોકો એ
1.સોસીયલ ડિસ્ટન્સ જાળવવું,
2.માસ્ક ફરજીયાત પહેરવું.