આ ચકાસણી ડો અલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવી આ આરોગ્ય ચકાસણી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી
આ વંચિત વિદ્યાર્થીઓનીઆરોગ્ય ચકાસણી ગંગાસ્વ રૂપ ના અધ્યક્ષ દેવકરન ભાઈ આદ્રોજા તથા કુમાર છાત્રાલયના પ્રમુખ દેવકરનભાઈ કંઝારિયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ટી સી ફૂલતરિયા અને લા.નાનજીભાઈ મોરડીયાની હાજરીમાં કરવામાં આવ્યું આ રીતે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને શૈક્ષણિક રીતે સક્ષમ બને તેવી ભાવના સાથે આ આરોગ્ય ચકાસણી કાર્ય પૂર્ણ કરવા માં આવ્યું
મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ...
મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ...