Monday, May 5, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10947 POSTS

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ચાલતુ જુગારધામ ઝડપાયું 

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા નવ આરોપીઓને રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફને બાતમી હકિકત મળેલ...

ટંકારા: લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાં જુગાર રમતા છ ઝડપાયાં

ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન)માં જુગાર રમતા ૦૬ ઇસમોને રોકડા રૂપીયા-૧,૬૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી. રૂ....

હળવદમાં બે માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી

હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક...

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અંગેની અરજી ૧૦ એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ...

વાંકાનેરમાં LIC અને પોસ્ટ શાખાના એજન્ટના બેગની ચોરી

વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને...

મોરબી: વિદેશી દારૂની ત્રણ બાટલી સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ગલી ખાંચે દારૂના તેમજ મુખ્ય માર્ગો પર જ્યાં જોઈએ ત્યાં દારૂની હોમ ડીલવરી કરવામાં આવી રહી...

મોરબીના ત્રાજપરમા જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ત્રાજપર ખરી બાલમંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

વાહ : ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ૧૦૦% વેરા વસૂલાત

મોરબી જીલ્લામાં પાંચ તાલુકાના ૩૬૩ ગ્રામ પંચાયતમાં સતત ત્રીજા વર્ષે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦% વેરાની વસુલાત કરી છે. મોરબી જિલ્લામાં ઘણી...

મોરબી મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને સુચના અપાઈ 

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત...

મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકર્તા અને ગંદકી કરનાર દંડાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની...

તાજા સમાચાર

- Advertisement -spot_img