Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11939 POSTS

મોરબી જીલ્લા કોંગ્રેસમાં ગાબડું : મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત ૧૦૦થી વધુ આગેવાનો ભાજપમાં જોડાય કેસરીયા કર્યા છે. ત્રાજપર ગામના આગેવાનો પણ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ત્રણ પ્રોજેક્ટો

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે (૧) મોટાભેલાં મુકામે કુપોષિત બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર...

મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે

મોરબી: ધર્મેશભાઈ રાવળદેવ- રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ...

હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના 17 પાઉચ સાથે એક ઝડપાયો; એક ફરાર 

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧૭ પાઉચ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ...

મોરબીના શોખડા ગામના પાટીયા નજીક બાલાજી હોટલમાંથી ઈંગ્લીશ દારૂની 48 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી-માળિયા હાઈવે ઉપર શોખડા ગામના પાટીયાની સામે બાલજી (પિતૃકૃપા હોટલ)હોટલમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

હળવદના માથક ગામે રસ્તામાં ગાળો બોલવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: સામસામે નોંધાઈ ફરીયાદ

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે રસ્તામાં ગાળો બોલવાની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ...

માળીયાના ચીખલી ગામે પીવાના પાણીની સુવિધા પુરી પાડવા સીએમને પત્ર લખી રજૂઆત કરી

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના ચિખલી ગામે પીવાના પાણી ન મળતું હોવાથી પીવાના પાણીની સુવિધા પુરી પાડવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ...

મોરબીમાં 88 વર્ષની ઉંમરે ઘેર બેઠા મતદાન કરતા પ્રમિલાબેન રાઠોડ

મોરબી: લોકોનું,લોકો દ્વારા લોકો માટે શાસન વ્યવસ્થા એટલે લોકશાહી,લોકશાહીમાં ચૂંટણી એ એક અગત્યનો અવસર છે.અને તંદુરસ્ત લોકશાહી માટે મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે આ...

યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : મોરબીના વતની એવા ઉમરભાઈ જામના પત્ની સકિનાબેન મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'એ નેગેટિવ' બ્લડ...

સ્વનિર્ભર શાળાઓએ કાંતિભાઈ અમૃતિયાને ખુલ્લુ સમર્થન આપી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કર્યો

જીલ્લાની વિવિધ સ્વનિર્ભર શાળાના મેનેજીંગ ટ્રસ્ટીઓ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો. પ્રવર્તમાન સમયે ગુજરાત વિધાનસભાની ચુંટણીના...

તાજા સમાચાર

- Advertisement -spot_img